નોટીસ
આથી મેટલર્જિ વિભાગ (Sem - 2) માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ જણાવવામાં આવે છે
કે Fundamental of Mechanical Engg. (3300015) નું Submission (F.M.E. ની Manual) તા. ૨૭/૦૪/૨૦૧૫ થી ૦૨/૦૫/૨૦૧૫ સુધીમાં શ્રી એચ. જે. વઢવાણા
પાસે કરાવવાનું રહેશે. જેની દરેકે નોંધ લેવી.
એચ. જે. વઢવાણા
વ્યા. મિકેનિકલ
No comments:
Post a Comment