Monday, 7 December 2015

BED Assignment for Sem - I Remedial Exam 2015

GOVERNMENT POLYTECHNIC - BHUJ
Diploma SEM-I
Sub: BASIC ENGINEERING DRAWING
ASSIGNMENT FOR REMEDIAL EXAM 2015
 MECHANICAL, MINING, CIVIL, METALLURGY
ENGLISH
Q.1
(a)  List the major instrument use for engineering drawing.
(b) Explain Unidirectional dimensioning system with sketch.
(c) State the use of (1) T-square (2) Set square.
(d) List grade of pencils and its applications.
(e) List recognized size of drawing sheet.
  (f) With Sketch, State the use of centre line and dotted line in drawing.                                                                                                         
  (g) State the use of ellipse.

Q.2
   
(a) Draw a regular Hexagon of side 30 mm using T square, compass and 30˚-60˚ set square.
    (b) Draw an Archimedean spiral for 360˚ when the smallest and longest radii are 31 mm and 55 mm respectively.
    (c) The major axis is 130 mm and the distance between two foci is 100 mm. Draw ellipse by arc of a circle method.
 
Q.3
(a) Draw projections of following point (i) Point A 40mm above H.P. and 10mm in front of  V.P.
(ii) Point B 20mm above H.P. and 20mm behind V.P. (iii) Point C on H.P. And on V.P.
(b) A 70 mm line KP is parallel to HP and making an angle of 60° to VP. Point P is 20mm above HP and 30mm in front of VP. Draw the projections of line KP.
(c)  Draw a Pentagon of side 30 mm using three circle method.

Q-4
(A) Construct Hexagon by general method.                                                                      
(B)Draw Ellipse by Concentric Circle method. Take major axis 100mm and minor
          axis 50mm                                                                                          
(C) Draw Parabola by Rectangle method. Take dimension for Rectangle 100mm and
70mm.           




GOVERNMENT POLYTECHNIC - BHUJ
Diploma SEM-I
Sub: BASIC ENGINEERING DRAWING
ASSIGNMENT FOR REMEDIAL EXAM 2015
MECHANICAL, MINING, CIVIL, METALLURGY
ગુજરાતી
પ્ર.૧
(અ) ડ્રોઈંગ માટે ઉપયોગ મા લેવાતા સાધનોનુ લીસ્ટ આપો.
(બ) યુનિડાયરેકશનલ સીસ્ટમ માં આકૃતિ સહ સમજાવો.
(ક) ઉપયોગ જણાવો : (૧) ટી-સ્ક્વેર (૨) સેટ-સ્ક્વેર
(ડ) પેન્સિલ ના વિવિધ ગ્રેડ જણાવો અને તેના ઉપયોગ લખો.
(ઈ) ડ્રોઈંગ શીટ ની સ્વીકાર્ય સાઈઝ જણાવો.
(ફ) સ્વચ્છ આકૃતિ દ્વારા સેન્ટર લાઈન અને ડોટેડ લાઈન નો ઉપયોગ જણાવો.
(ગ) ઉપવલય ના ઉપયોગ જણાવો.
પ્ર-૨
(અ) ટી-સ્ક્વેર, 30°-60° ના સેટ સ્ક્વેર અને કંપાસના ઉપયોગ થી 30mm બાજુ વાળા નિયમિત ષટકોણ ની રચના કરો.
(બ) નાનામાં નાની ત્રિજ્યા ૩૧ mm અને મોટામાં મોટી ત્રિજ્યા ૫૫ mm હોય ત્યારે ૩૬૦°ના કોણીય સ્થાનાંતર માટે અર્કીમીડીયન સ્પાઈરલ દોરો.
(ક) મેજર એક્સીસ નું માપ ૧૩૦ mm તથા બે ફોકસ વચ્ચે નું અંતર ૧૦૦ mm છે. તો વર્તુળના ચાપ ની રીતથી ઉપવલય દોરો.
પ્ર-૩
(અ) એકજ xy રેખા પર નીચેના બીન્દુઓના પ્રક્ષેપણો દોરો : (i) બિંદુ A એ HP થી ૪૦ mm ઉપર અને VP થી ૧૦mm આગળ છે. (ii) બિંદુ B એ HP થી ૨૦ mm ઉપર અને VP થી ૨૦mm પાછળ છે.  (iii)  બિંદુ C એ HP અને VP ઉપર છે.
(બ) ૭૦mm લાંબી રેખા KP એ HP ને સમાંતર છે અને VP સાથે ૬૦°નો ખૂણો બનાવે છે. પોઈન્ટ P એ HP થી ૨૦ mm ઉપર છે અને VP થી ૩૦ mm આગળ છે. તો રેખા KP ના પ્રક્ષેપણો દોરો.
(ક) ત્રણ વર્તુળ ની રીત થી પંચકોણ દોરો.બાજુ નું માપ ૩૦ mm લો.
પ્ર-૪
(અ) જનરલ રીતથી ષટ્કૉણની રચના કરો.                                              
(બ)  એક કેન્દ્રિય વર્તુળની રીતથી ઇલિપ્સની રચના કરો. મેજર અક્ષીસ નુ માપ ૧૦૦mm છે અને માઇનોર અક્ષીસ્નુ માપ ૫૦mm છે.
(ક) લંબચોરસની રીતથી પરવલય બનાવો. લંબચોરસની બાજૂના માપ ૧૦૦ mm  તથા
 ૭૦ mm  છે.  





Sunday, 6 December 2015

નોટીસ

MECHANICAL ENGINEERING DEPARTMENT
GOVERNMENT POLYTECHNIC BHUJ

નોટીસ
આથી મિકેનિકલ વિભાગનાં Sem-I  માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે તેઓના Basic Engineering Drawing (3300007) વિષયનું submission તા. ૦૯/૧૨/૨૦૧૫ થી ૧૫/૧૨/૨૦૧૫ સુધીમાં
શ્રી એચ. જે. વઢવાણા પાસે કરાવવાનું રહેશે.

SUBMISSION DETAILS :-
1)  Sketch Book
2)  Sheets

3)  Assignment ( જે વિદ્યાર્થીઓ Mid-sem માં નાપાસ હોય તેને)  


List of Sheets

Sr. No.
DRG NO.
TITLE

Qty.

1
1
INTRODUCTION
1
2
2
GEOMETRIC CONSTRUCTION
2
3
3
ENGINEERING CURVES
2
4
4
PROJECTION OF POINTS, LINES
AND  PLANES
2
5
5
ORTHOGRAPHIC PROJECTION
1
6
6
ISOMETRIC PROJECTION
1



TOTAL

09

Monday, 17 August 2015

FMHM_CH.7_Notes